PageSourceSearch

https://jaymallparmar.com/book/duho-dasmo-ved

html jaymallparmar.com collected 2026-09-25 12:56:05 UTC 28,140 bytes, 463 lines download raw bytes

1<!DOCTYPE html>
2
3<html lang="gu">
4
5<head>
6    <meta charset="utf-8" />
7    <meta content="width=device-width, initial-scale=1.0" name="viewport" />
8    <title>જયમલ્લ પરમાર</title>
9    <meta content="જયમલ્લ પરમાર" name="description" />
10    <meta content="જયમલ્લ પરમાર" name="keywords" />
11    <meta content="જયમલ્લ પરમાર" name="author" />
12    <link href="https://jaymallparmar.com/front/images/favicon.png" rel="icon" />
13    <link href="https://cdn.jsdelivr.net/npm/[email protected]/dist/css/bootstrap.min.css" rel="stylesheet" />
14    <link href="https://cdnjs.cloudflare.com/ajax/libs/font-awesome/6.5.2/css/all.min.css" rel="stylesheet" />
15    <link href="https://cdn.jsdelivr.net/npm/swiper@11/swiper-bundle.min.css" rel="stylesheet" />
16    <link href="https://jaymallparmar.com/front/css/style.css" rel="stylesheet" />
17    <link href="https://jaymallparmar.com/front/css/responsive.css" rel="stylesheet" />
18</head>
19
20<body>
21
22    <header class="jp_header_area">
23        <div class="container">
24            <nav class="navbar navbar-expand-lg jp_navbar">
25                <a aria-label="જયમલ્લ પરમાર મુખ્ય પૃષ્ઠ" class="navbar-brand jp_header_logo" href="https://jaymallparmar.com">
26                    <img alt="જયમલ્લ પરમાર" class="img-fluid" src="https://jaymallparmar.com/front/images/logo.png" />
27                </a>
28                <button aria-controls="jpMainNavbar" aria-expanded="false" aria-label="મેનુ ખોલો"
29                    class="navbar-toggler jp_toggler" data-bs-target="#jpMainNavbar" data-bs-toggle="collapse"
30                    type="button">
31                    <span></span>
32                    <span></span>
33                    <span></span>
34                </button>
35                <div class="collapse navbar-collapse jp_navbar_collapse" id="jpMainNavbar">
36                    <ul class="navbar-nav ms-auto jp_header_menu">
37
38                        <li class="nav-item">
39                            <a class="nav-link "
40                                href="https://jaymallparmar.com">
41                                મુખ્ય પૃષ્ઠ
42                            </a>
43                        </li>
44
45                        <li class="nav-item">
46                            <a class="nav-link "
47                                href="https://jaymallparmar.com/books">
48                                પુસ્તકો
49                            </a>
50                        </li>
51
52                        <li class="nav-item">
53                            <a class="nav-link "
54                                href="https://jaymallparmar.com/gallery">
55                                ફોટો ગેલેરી
56                            </a>
57                        </li>
58
59                        <li class="nav-item">
60                            <a class="nav-link " href="https://jaymallparmar.com/rajuldave">
61                                રાજુલ દવે
62                            </a>
63                        </li>
64
65                    </ul>
66                </div>
67            </nav>
68        </div>
69    </header>
70
71        
72    <section class="jp_book_hero_section">
73        <div class="container">
74            <div class="row align-items-center">
75                <div class="col-12">
76                    <div class="jp_book_hero_content">
77                        <h1 id="jpBookHeroTitle">પુસ્તકની વિગતો</h1>
78                        <p>જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.</p>
79                    </div>
80                </div>
81            </div>
82        </div>
83    </section>
84
85    <section aria-labelledby="jpBookDetailTitle" class="jp_book_detail_main_section">
86        <div class="container">
87            <div class="jp_book_detail_back_area">
88                <a class="jp_book_detail_back_link" href="https://jaymallparmar.com/books/sampadano">
89                    <i aria-hidden="true" class="fa-solid fa-arrow-left-long"></i><span>બધાં પુસ્તકો પર પાછા જાઓ</span>
90                </a>
91            </div>
92
93            <div class="jp_book_detail_shell">
94                <div class="row align-items-stretch g-0">
95                    <div class="col-12 col-lg-5">
96                        <div class="jp_book_detail_media_column">
97                            <div class="jp_book_detail_cover_wrap">
98                                <span aria-hidden="true" class="jp_book_detail_cover_pattern"></span>
99                                <div class="jp_book_detail_cover">
100                                    <img alt="દુહો દસમો વેદ" class="img-fluid" src="https://jaymallparmar.com/image_gallery/duho_dasmo_ved.jpg" />
101                                                                            <span aria-label="દુહો દસમો વેદ માટે મીડિયા વિકલ્પો"
102                                            class="jp_book_media_actions">
103                                                                                            <button aria-controls="jpBookDetailAudioModal"
104                                                    aria-label="દુહો દસમો વેદનો ઓડિયો સાંભળો"
105                                                    class="jp_book_media_action jp_book_media_audio_action"
106                                                    data-bs-target="#jpBookDetailAudioModal" data-bs-toggle="modal"
107                                                    title="ઓડિયો સાંભળો" type="button"><i aria-hidden="true"
108                                                        class="fa-solid fa-volume-high"></i></button>
109                                                                                                                                        <button aria-controls="jpBookDetailVideoModal"
110                                                    aria-label="દુહો દસમો વેદનો વિડિયો જુઓ"
111                                                    class="jp_book_media_action jp_book_media_video_action"
112                                                    data-bs-target="#jpBookDetailVideoModal" data-bs-toggle="modal"
113                                                    title="વિડિયો જુઓ" type="button"><i aria-hidden="true"
114                                                        class="fa-solid fa-circle-play"></i></button>
115                                                                                    </span>
116                                                                    </div>
117                            </div>
118                        </div>
119                    </div>
120
121                    <div class="col-12 col-lg-7">
122                        <div class="jp_book_detail_content_column">
123                            <span class="jp_book_detail_category">સંપાદનો</span>
124                            <h2 id="jpBookDetailTitle">દુહો દસમો વેદ</h2>
125                            <img alt="" aria-hidden="true" class="img-fluid bottomline_shape"
126                                src="https://jaymallparmar.com/front/images/bottomline.png" />
127                            <p class="jp_book_detail_intro">લોકજીવન જેમ જેમ ઘડાતું ગયું તેમ તેમ એની બોલી-ભાષા દુહાનો ઘાટ પકડતી ગઈ છે. દુહો લોકજીવનના ભાષા-વ્યવહારનું માધ્યમ હતો અને હજી છે. નહીં નહીં તોય 1200 વર્ષથી દુહો લોકજીવન સાથે સંકળાયેલો છે. કાવ્યના અનેક પ્રકારોને બુઢાપો આવી ગયો, પણ દુહો હજી બદલાતા સ્વરૂપો સાથે યુવાન છે.</p>
128
129                            <div aria-label="પુસ્તકની મૂળભૂત માહિતી" class="jp_book_detail_information">
130                                <div class="jp_book_detail_information_item"><span aria-hidden="true"
131                                        class="jp_book_detail_information_icon"><i
132                                            class="fa-solid fa-layer-group"></i></span><span
133                                        class="jp_book_detail_information_content"><small>સાહિત્યપ્રકાર</small><strong>સંપાદનો</strong></span>
134                                </div>
135
136                                <div class="jp_book_detail_information_item"><span aria-hidden="true"
137                                        class="jp_book_detail_information_icon"><i
138                                            class="fa-solid fa-file-lines"></i></span><span
139                                        class="jp_book_detail_information_content"><small>પૃષ્ઠ</small><strong>પૃષ્ઠ – 704</strong></span>
140                                </div>
141                                <div class="jp_book_detail_information_item"><span aria-hidden="true"
142                                        class="jp_book_detail_information_icon"><i class="fa-solid fa-indian-rupee-sign"></i></span><span
143                                        class="jp_book_detail_information_content"><small>કિંમત</small><strong>કિંમત રૂ. 850</strong></span>
144                                </div>
145                                <!-- <div class="jp_book_detail_information_item"><span aria-hidden="true" class="jp_book_detail_information_icon"><i class="fa-solid fa-photo-film"></i></span><span class="jp_book_detail_information_content"><small>મીડિયા</small><strong>
146                                    ઓડિયો અને વિડિયો
147                            </strong></span></div> -->
148                            </div>
149                        </div>
150                    </div>
151                </div>
152            </div>
153        </div>
154    </section>
155
156    <section aria-labelledby="jpBookDetailDescriptionTitle" class="jp_book_detail_description_section">
157        <div class="container">
158            <div class="row justify-content-center">
159                <div class="col-12">
160                    <article class="jp_book_detail_description_card">
161                        <div class="jp_book_detail_description_heading"><span aria-hidden="true"
162                                class="jp_book_detail_description_icon"><i class="fa-solid fa-book-open-reader"></i></span>
163                            <div>
164                                <h2 id="jpBookDetailDescriptionTitle">પુસ્તક વિશે</h2><span aria-hidden="true"
165                                    class="jp_book_detail_heading_line"></span>
166                            </div>
167                        </div>
168                        <div class="jp_book_detail_description_content"><p>લોકજીવન જેમ જેમ ઘડાતું ગયું તેમ તેમ એની બોલી-ભાષા દુહાનો ઘાટ પકડતી ગઈ છે. દુહો લોકજીવનના ભાષા
168-વ્યવહારનું માધ્યમ હતો અને હજી છે. નહીં નહીં તોય 1200 વર્ષથી દુહો લોકજીવન સાથે સંકળાયેલો છે. કાવ્યના અનેક પ્રકારોને બુઢાપો આવી ગયો, પણ દુહો હજી બદલાતા સ્વરૂપો સાથે યુવાન છે. દુહો લોકસાહિત્યનું પ્રમુખ અંગ છે. દુહા જેટલો વ્યાપ લોકસાહિત્યના એક પણ અંગનો નથી થયો. દુહો લોકસમાજના સમગ્ર જીવનવ્યવહારને વ્યક્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતી ભાષામાં દુહા સાહિત્યની વિપુલતા અંદાજ ન આવી શકે તેટલી છે. પરંપરાગત વારસામાં મળેલા હજારો દુહાઓ આજે સૌરાષ્ટ્રની પ્રજાને કંઠસ્થ છે. આપણો ડિગ્રીધારી શિક્ષિત્ વર્ગ જેનાથી અજ્ઞાત છે, તે દુહો સમગ્ર પશ્ચિમ ભારતની આમજનતાનો પ્રાણ ધબકાર છે. સાહિત્યના ક્ષેત્રમાં દુહો એક સ્વતંત્ર કાવ્યપ્રકાર છે.</p>
169
170<p>ઉક્ત પુસ્તકમાં વિષય પ્રમાણે 4100 દુહાઓ અને 75 છકડિયા ગ્રંથસ્થ થયા છે. તે ઉપરાંત 40 જેટલા અભ્યાસલેખો પણ સમાવિષ્ટ છે. ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યમાં દુહાઓનો આવડો મોટો સંચય પહેલીવાર પ્રકાશિત થયો છે.</p>
171
172<p>દુહો સેંકડો વર્ષોથી તેના બદલાતા સ્વરૂપો સાથે ટકી રહ્યો છે. આપણા સંતો-ભક્તોએ આ જ કારણોસર સાખીઓ દુહામાં કહી. કહેવતોની જેમ દુહાનો ઉપયોગ લોકવ્યવહારમાં થતો આવ્યો છે.</p></div>
173                    </article>
174                </div>
175            </div>
176        </div>
177    </section>
178
179<section
180    aria-label="પુસ્તક પ્રાપ્તિસ્થાન અને સંપર્ક વિગતો"
181    class="jp_book_detail_description_section"
182>
183    <div class="container">
184        <div class="row g-4 justify-content-center">
185
186            
187            <div class="col-12 col-lg-6 d-flex">
188                <article
189                    class="jp_book_detail_description_card h-100"
190                    aria-labelledby="jpBookAddressTitle"
191                >
192                    <div class="jp_book_detail_description_heading">
193                        <span
194                            aria-hidden="true"
195                            class="jp_book_detail_description_icon"
196                        >
197                            <i class="fa-solid fa-location-dot"></i>
198                        </span>
199
200                        <div>
201                            <h2 id="jpBookAddressTitle">
202                                પ્રાપ્તિસ્થાન એડ્રેસ
203                            </h2>
204
205                            <span
206                                aria-hidden="true"
207                                class="jp_book_detail_heading_line"
208                            ></span>
209                        </div>
210                    </div>
211
212                    <div class="jp_book_detail_description_content">
213                        <p> પ્રવીણ પ્રકાશન પ્રા. લિ. લાભ ચેà
213ª®à«àª¬àª°à«àª¸, મ્યુ. કૉર્પો. સામે, ઢેબર રોડ, રાજકોટ </p>
214                    </div>
215                </article>
216            </div>
217
218            
219            <div class="col-12 col-lg-6 d-flex">
220                <article
221                    class="jp_book_detail_description_card h-100"
222                    aria-labelledby="jpBookContactTitle"
223                >
224                    <div class="jp_book_detail_description_heading">
225                        <span
226                            aria-hidden="true"
227                            class="jp_book_detail_description_icon"
228                        >
229                            <i class="fa-solid fa-phone"></i>
230                        </span>
231
232                        <div>
233                            <h2 id="jpBookContactTitle">
234                                વિશેષ વિગતો સંપર્ક
235                            </h2>
236
237                            <span
238                                aria-hidden="true"
239                                class="jp_book_detail_heading_line"
240                            ></span>
241                        </div>
242                    </div>
243
244                    <div class="jp_book_detail_description_content">
245                        <p> Contact No. 94262 29517 </p>
246                    </div>
247                </article>
248            </div>
249
250        </div>
251    </div>
252</section>
253
254    <button aria-label="પૃષ્ઠની ટોચ પર જાઓ" class="jp_scroll_progress" id="jpScrollProgress" type="button">
255        <svg aria-hidden="true" class="jp_scroll_progress_ring" viewbox="0 0 56 56">
256            <circle class="jp_scroll_progress_track" cx="28" cy="28" r="25"></circle>
257            <circle class="jp_scroll_progress_value" cx="28" cy="28" r="25"></circle>
258        </svg>
259        <span aria-hidden="true" class="jp_scroll_progress_icon"><i class="fa-solid fa-arrow-up"></i></span>
260    </button>
261
262            <div aria-hidden="true" aria-labelledby="jpBookDetailAudioModalTitle" class="modal fade jp_book_media_modal"
263            id="jpBookDetailAudioModal" tabindex="-1">
264            <div class="modal-dialog modal-dialog-centered modal-lg">
265                <div class="modal-content">
266                    <div class="modal-header">
267                        <div class="jp_book_media_modal_heading"><span aria-hidden="true"
268                                class="jp_book_media_modal_icon"><i class="fa-solid fa-volume-high"></i></span>
269                            <div><small>ઓડિયો સાંભળો</small>
270                                <h2 class="modal-title" id="jpBookDetailAudioModalTitle">દુહો દસમો વેદ</h2>
271                            </div>
272                        </div><button aria-label="બંધ કરો" class="btn-close" data-bs-dismiss="modal"
273                            type="button"></button>
274                    </div>
275                    <div class="modal-body">
276                        <div class="jp_book_media_audio_panel">
277                            <div class="jp_book_media_audio_cover"><img alt="દુહો દસમો વેદ"
278                                    src="https://jaymallparmar.com/image_gallery/duho_dasmo_ved.jpg" /></div>
279                            <div class="jp_book_media_audio_content">
280                                <h3>દુહો દસમો વેદ</h3>
281                                <p>પુસ્તકનો ઓડિયો સાંભળવા માટે નીચેના પ્લેયરનો ઉપયોગ કરો.</p><audio
282                                    class="jp_book_media_html_player" controls preload="metadata">
283                                    <source src="https://jaymallparmar.com/audio_gallery/whatsapp-audio-2026-08-17-at-112737-am-20260817132922-g39ub.mpeg" />તમારું બ્રાઉઝર
284                                    ઓડિયો પ્લેયરને સપોર્ટ કરતું નથી.
285                                </audio>
286                            </div>
287                        </div>
288                    </div>
289                </div>
290            </div>
291        </div>
292    
293            <div aria-hidden="true" aria-labelledby="jpBookDetailVideoModalTitle" class="modal fade jp_book_media_modal"
294            id="jpBookDetailVideoModal" tabindex="-1">
295            <div class="modal-dialog modal-dialog-centered modal
295-lg">
296                <div class="modal-content">
297                    <div class="modal-header">
298                        <div class="jp_book_media_modal_heading"><span aria-hidden="true"
299                                class="jp_book_media_modal_icon"><i class="fa-solid fa-circle-play"></i></span>
300                            <div><small>વિડિયો જુઓ</small>
301                                <h2 class="modal-title" id="jpBookDetailVideoModalTitle">દુહો દસમો વેદ</h2>
302                            </div>
303                        </div><button aria-label="બંધ કરો" class="btn-close" data-bs-dismiss="modal"
304                            type="button"></button>
305                    </div>
306                    <div class="modal-body">
307                        <div class="jp_book_media_video_panel">
308                            <div class="ratio ratio-16x9"><iframe src="https://www.youtube.com/embed/VJC2jqXUgAY"
309                                    title="દુહો દસમો વેદ વિડિયો"
310                                    allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share"
311                                    allowfullscreen></iframe></div>
312                        </div>
313                    </div>
314                </div>
315            </div>
316        </div>
317    
318    <footer class="jp_footer_area" id="site-footer">
319    <div aria-hidden="true"
320        class="jp_footer_background_mark jp_footer_background_mark_one">
321    </div>
322
323    <div class="container">
324        <div class="jp_footer_shell">
325
326            <div class="row g-4 align-items-start">
327
328                
329                <div class="col-12 col-lg-6">
330                    <div class="jp_footer_brand_panel">
331                        <span aria-hidden="true"
332                            class="jp_footer_brand_pattern">
333                        </span>
334
335                        <a
336                            aria-label="જયમલ્લ પરમાર મુખ્ય પૃષ્ઠ"
337                            class="jp_footer_logo"
338                            href="https://jaymallparmar.com"
339                        >
340                            <img
341                                alt="જયમલ્લ પરમાર"
342                                class="img-fluid"
343                                src="https://jaymallparmar.com/front/images/logowhite.png"
344                            />
345                        </a>
346
347                        <img
348                            alt=""
349                            aria-hidden="true"
350                            class="img-fluid bottomline_shape"
351                            src="https://jaymallparmar.com/front/images/bottomlinewhite.png"
352                        />
353
354                        <p class="jp_footer_description">
355                            લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત
356                            જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો
357                            પ્રામાણિક ડિજિટલ પરિચય.
358                        </p>
359                    </div>
360                </div>
361
362                
363                <div class="col-12 col-lg-6">
364                    <div class="jp_footer_content_panel">
365                        <nav
366                            aria-label="ફૂટર મેનુ"
367                            class="jp_footer_navigation"
368                        >
369                            <div class="jp_footer_column">
370
371                                <div class="jp_footer_title_wrap">
372                                    <span
373                                        aria-hidden="true"
374                                        class="jp_footer_title_icon"
375                                    >
376                                        <i class="fa-solid fa-layer-group"></i>
377                                    </span>
378
379                                    <h2 class="jp_footer_title">
380                                        મુખ્ય વિભાગો
381                                    </h2>
382                                </div>
383
384                                <ul class="jp_footer_links">
385                                    <li>
386                                        <a href="https://jaymallparmar.com">
387                                            <span>મુખ્ય પૃષ્ઠ</span>
388                                            <i
389                                                aria-hidden="true"
390                                                class="fa-solid fa-arrow-right"
391                                            ></i>
392                                        </a>
393                                    </li>
394
395                                    <li>
396                                        <a href="https://jaymallparmar.com/books">
397                                            <span>પુસ્તકો</span>
398                                            <i
399                                                aria-hidden="true"
400                                                class="fa-solid fa-arrow-right"
401                                            ></i>
402                                        </a>
403                                    </li>
404
405                                    <li>
406                                        <a href="https://jaymallparmar.com/gallery">
407                                            <span>ફોટો ગેલેરી</span>
408                                            <i
409                                                aria-hidden="true"
410                                                class="fa-solid fa-arrow-right"
411                                            ></i>
412                                        </a>
413                                    </li>
414
415                                    <li>
416                                        <a href="https://jaymallparmar.com/rajuldave">
417                                            <span>રાજુલ દવે</span>
418                                            <i
419                                                aria-hidden="true"
420                                                class="fa-solid fa-arrow-right"
421                                            ></i>
422                                        </a>
423                                    </li>
424                                </ul>
425
426                            </div>
427                        </nav>
428                    </div>
429                </div>
430
431            </div>
432
433            
434            <div class="jp_footer_bottom">
435                <p class="jp_footer_copyright">
436                    © 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.
437                </p>
438
439                <p class="jp_footer_credit">
440                    Designed &amp; Developed by
441                    <a
442                        href="https://gteches.com/"
443                        target="_blank"
444                        rel="noopener noreferrer"
445                    >
446                        Gtech
447                    </a>
448                </p>
449            </div>
450
451        </div>
452    </div>
453</footer>
454     
455
456    
456<script src="https://unpkg.com/[email protected]/dist/lenis.min.js"></script>
456
457    
457<script src="https://cdn.jsdelivr.net/npm/swiper@11/swiper-bundle.min.js"></script>
457
458    
458<script src="https://cdn.jsdelivr.net/npm/[email protected]/dist/js/bootstrap.bundle.min.js"></script>
458
459    
459<script src="https://unpkg.com/[email protected]/dist/js/page-flip.browser.js"></script>
459
460    
460<script src="https://jaymallparmar.com/front/js/script.js"></script>
460
461</body>
462
463</html>

Line numbers count LF bytes from the start of the resource, as the search results do. Vendor segments are library code the classifier recognised; they are stored but not indexed. Bytes are shown as Latin1 characters, one per byte.